Tap to Read ➤

સાની ડેમનું કામ ઝડપી ગતિએ કરાવવા ખેડૂતોના લડાઈના મંડાણ

કલ્યાણપુર તાલુકાના ખેડૂતો માટે જીવાદોરી સમાન સાની ડેમનું કામ પડતું મૂકી કોન્ટ્રાક્ટર ભાગી ગયો
Kalpesh Kandoriya
સાની ડેમ સમસ્યાને લઈ ખેડૂતો એકઠા થયા
સાની ડેમનું કામ ડિસેમ્બ 2022 સુધીમાં પૂર્ણ કરી દેવાનું હતું પરંતુ તે પહેલાં જ કોન્ટ્રાક્ટર કામ અધૂરું મૂકીને ભાગી ગયો.
કોન્ટ્રાક્ટર ફરા
ત્યારે ખેડૂતોએ એકઠા થઈ સાની ડેમ ખેડૂત હિત રક્ષક સમિતિની રચના કરી છે અને આ મુદ્દે લડાઈ લડવાનો નિર્ણય કર્યો છે.
ખેડૂતોની અરજ
આ મામલાની ગંભીરતાને લઈ કલ્યાણપુર મામલતદારને અરજી આપી છે
ખેડૂતોએ અરજી કરીને વહેલી તકે ડેમુનું કામ પૂર્ણ કરવાની માંગ ઉઠાવી છે

Your browser doesn't support HTML5 video.