Tap to Read ➤

સ્પોર્ટ બ્રા-શોર્ટ્સમાં મલાઈકાને ટક્કર આપી રહી છે જ્યોર્જિયા.

જ્યોર્જિયા એન્ડ્રિયા બોલ્ડ અંદાજમાં મુંબઈમાં સ્પોટ થઈ હતી.
Balkrishna Hadiyal
આ દરમિયાન જ્યોર્જિયાએ કેમેરા સામે ગ્લેમરસ પોઝ આપ્યા હતા.
હવે તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ લેટેસ્ટ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની આ ફોટોમાં શોર્ટ્સ સાથે સ્પોર્ટ્સ બ્રા પહેરેલી જોવા મળી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની આ લુકમાં કમાલની હોટ લાગી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીનો આ લુકમાં અલગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે.
જ્યોર્જિયાના ફેન્સ પણ તેની અદાઓ જોઈને ઘાયલ થઈ રહ્યા છે.
ફેન્સ દિલ ખોલીને જ્યોર્જિયા એન્ડ્રિયાનીના લુકના વખાણ કરી રહ્યા છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની તેના લુકના કારણે ટ્રોલ્સના નિશાને પણ આવી જાય છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનને ડેટ કરી રહી છે.
અરબાઝ ખાને તેની પત્ની મલાઈકા અરોરાથી છૂટાછેડા લીધા છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની અને અરબાઝ ખાન વચ્ચે 21 વર્ષનો તફાવત છે.