Tap to Read ➤

જીમ લૂકમાં ગજબની હોટ લાગે છે જ્યોર્જિયા એન્ડ્રિયાની.

જ્યોર્જિયાની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.
Balkrishna Hadiyal
આ ફોટોમાં જ્યોર્જિયા એન્ડ્રિયાની અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરી રહી છે.
આ સાથે જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ બ્લેક ગોગલ્સ પહેર્યા હતા.
જ્યોર્જિયા તેના વાળને સંભાળતી જોવા મળી હતી.
જ્યોર્જિયા એન્ડ્રિયાનીની આ સ્ટાઇલ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની પૈપારાઝીને ક્યારેય નિરાશ કરતી નથી.
દર વખતે તે કમાલના પોઝ આપતી જોવા મળે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની હાથ હલાવીને લોકોનું અભિવાદન કરે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
જ્યોર્જિયા વીડિયો અને ફોટો શેર કરતી રહે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની ખૂબ જ સારી ફેન ફોલોઈંગ ધરાવે છે.
જ્યોર્જિયા એન્ડ્રિયાની બોલિવૂડ એક્ટર અરબાઝ ખાનને ડેટ કરી રહી છે.
જણાવી દઈએ કે અરબાઝ ખાને તેની પત્ની અને અભિનેત્રી મલાઈકા અરોરાને છૂટાછેડા આપી દીધા છે.