Tap to Read ➤

દરેક અવતારમાં હિટ છે મિસ યૂનિવર્સ હરનાજ કૌર સંધૂ

મિસ યૂનિવર્સ હરનાજ કૌરની સુપરહિટ તસવીરો
મિસ યૂનિવર્સ હરનાજ કૌર સંધૂ હંમેશા પોતાની નવી તસવીરો અને પોતાના બેબાક અંદાજ માટે ચર્ચામાં બની રહે છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
હાલમાં જ હરનાજ કૌર સંધૂ ફિલીપીંસ પહોંચી હતી, જ્યાંથી તેમણે સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા મેળવી હતી.
22 વર્ષીય બ્યૂટી ક્વીન મિસ યૂનિવર્સ ફિલીપીંસ 2022 પેજેંટને જજ કરવા માટે દક્ષિણ પૂર્વ એશિયાઈ દ્વીપસમૂહ દેશમાં છે.
હરનાજ કર સંધૂએ આ યાત્રાની કેટલીય તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી છે.
આ દરમિયાન હરનાજ કૌરે પોતાની લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પણ શેર કરી છે.
આ તસવીરોમાં હરનાજ ફુલ સ્લીવ અને હાઈ સ્લીટ ડ્રેસમાં બહુ ગ્લેમરસ લાગી રહી છે.
આ તસવીરો પર કેટલાય યૂઝર્સે કોમેન્ટ કરી કહ્યું કે ગમે તેટલી ટ્રોલ કરી લો, હરનાજ દરેક ડ્રેસ અને આઉટફિટમાં કમાલ લાગે છે.
જણાવી દઈએ કે પાછલા કેટલાક મહિનામાં હરનાજ કૌરને તેમના વધતા વજનને લઈ ખુબ ટ્રોલ કરવામાં આવી હતી.