Tap to Read ➤

આ છે 2017માં સૌથી વધુ માર્જીનથી જીતનારા ઉમેદવારો.

આ 10 ઉમેદવારો ગઈ વિધાનસભા ચૂંટણીમાં સૌથી વધુ માર્જીનથી જીત્યા હતા.
Balkrishna Hadiyal
ભૂપેન્દ્ર પટેલ
ભૂપેન્દ્ર પટેલ સૌથી વધુ 1,17,750 મતના માર્જિન સાથે ઘાટલોડિયાથી જીત્યા હતા.
ઝંખના પટેલ
સુરતની ચોર્યાસી સીટ પરથી ઝંખના પટેલ 1,10,819 મતોથી વિજેતા થયા હતા.
હર્ષ સંઘવી
હર્ષ સંઘવી સુરતની મજુરા સીટ પરથી 85,827 મતોની સરસાઈથી જીત્યા હતા.
રાકેશ શાહ
અમદાવાદની એલિસબ્રિજ સીટથી રાકેશ શાહ 85,205 મતોથી વિજેતા થયા હતા.
વિનોદ મોરડિયા
સુરતની કતારગામ સીત પરથી વિનોદ મોરડિયા 79,230થી વિજેતા થયા હતા.
પૂર્ણેશ મોદી
સુરત પશ્ચિમથી પુર્ણેશ મોદી 77,882 મતોના માર્જિન જીત્યા હતા.
સુરેશ પટેલ
અમદાવાદની મણિનગર બેઠક પરથી સુરેશ પટેલ 75,199 મતથી જીત્યા હતા.
અરવિંદ પટેલ
સાબરમતીથી ભાજપના ઉમેદવાર અરવિંદ પટેલ 68,810 મતના માર્જિનથી જીત્યા હતા.
કૌશિક પટેલ
નારણપુરા મતવિસ્તારમાંથી ભાજપના કૌશિક પટેલ 66,215 મતોથી જીત્યા હતા.
પ્રદિપસિંહ જાડેજા
પ્રદિપસિંહ જાડેજા વટવા સીટ પરથી 62,380 મતના માર્જીનથી જીત્યા હતા.