Tap to Read ➤

IPL 2022: પોઈન્ટ ટેબલ પર એક નજર

આઇપીએલ ટૂર્નામેન્ટે પોતાની અડધી સફર પૂરી કરી લીધી છે અને મુંબઈ ઈન્ડિયન્સ ટૂર્નામેન્ટથી બહાર થનાર પહેલી ટીમ બની ગઈ છે, પોઈન્ટ ટેબલ પર કઈ ટીમ કયા નંબરે છે જાણો.
10. મુંબઈ ઈન્ડિયન્સ
9. ચેન્નઈ સુપર કિંગ્સ
8. પંજાબ કિંગ્સ
7. કોલકાતા નાઈટ રાઈડર્સ
6. દિલ્હી કેપિટલ્સ
5. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
4. લખનઉ સુપર ઝાયન્ટ્સ
3. રાજસ્થાન રોયલ્સ
2. સનરાઈઝર્સ હૈદરાબાદ
1. ગુજરાત ટાઈટન્સ