Tap to Read ➤

ડાર્ક ગ્રીન લહેંગામાં ગ્લેમરસ લાગી રહી છે જ્હાન્વી કપૂર.

જ્હાન્વી કપૂરે તેનો દિવાળી લુક ફેન્સ સાથે શેર કર્યો છે.
Balkrishna Hadiyal
જ્હાન્વી કપૂરની દિવાળી બેશની તસવીરો સામે આવી છે.
આ ફોટો અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કર્યા છે.
તસવીરોમાં જ્હાન્વી કપૂર ગ્રીન લહેંગમાં સુંદર લાગી રહી છે.
જ્હાન્વી કપૂરે  કે મને લાગે છે કે મને મારો નવો ફેવરિટ કલર મળી ગયો છે.
આ તસવીરોમાં જ્હાન્વી કપૂર શાનદાર પોઝ આપતી જોવા મળી રહી છે.
જ્હાન્વીનો આ ડ્રેસ મનીષ મલ્હોત્રાએ ડિઝાઈન કર્યો છે.
જ્હાન્વી કપૂર આ ફોટોમાં કમાલની સુંદર લાગી રહી છે.
હાલ બોલિવૂડ દિવાળીની ઉજવણીમાં વ્યસ્ત છે.
જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય થઈ રહી છે.
જ્હાન્વી આ પહેલા રેડ સાડીમાં જોવા મળી હતી.
રેડ સાડીમાં તેને લોકોએ શ્રીદેવી સાથે સરખાવી હતી.
જ્હાન્વીના દરેક ફોટો ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
ફેન્સ તેના ફોટો પર લાઈક અને શેર કરતા રહે છે.
આગામી સમયમાં જ્હાન્વી કપૂર ફિલ્મ મિલીમાં જોવા મળશે.
આ ફિલ્મ 4 નવેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.