Tap to Read ➤

ડિપનેક બ્લાઉઝ સાથે સાડીમાં હોટ લાગી રહી છે જ્હાન્વી કપૂર.

જ્હાન્વી કપૂર તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
Balkrishna Hadiyal
જાન્હવી કપૂર ડીપ નેક બ્લાઉઝ અને સફેદ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
જાન્હવી કપૂર ડીપ નેક બ્લાઉઝ અને સફેદ સાડીમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
અભિનેત્રીએ આ આઉટફિટમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું હતું.
જ્હાન્વી કપૂર આ બોલ્ડ લુકમાં ખૂબ જ સુંદર અને હોટ અને ગ્લેમરસ લાગી રહી છે.
જ્હાન્વીની આ તસવીરોને ઈન્ટરનેટનો પારો ઊંચક્યો છે.
જ્હાન્વી કપૂર તેની સુંદરતા અને કિલર અદાઓને કારણે ફેન્સના દિલો પર રાજ કરે છે.
એક્ટ્રેસ જ્હાન્વી કપૂર તેના કિલર લુકને કારણે સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
જ્હાન્વી કપૂર ફિલ્મોની સાથે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે.
હાલમાં જ જ્હાન્વીની આગામી ફિલ્મ મિલીનું ટ્રેલર રિલીઝ થયુ છે.
જ્હાન્વી કપૂર ફિલ્મ મિલીમાં જોવા મળશે.
આ પહેલા જ્હાન્વી કપૂર ઓટીટી ફિલ્મ 'ગુડ લક જેરી'માં જોવા મળી હતી.
આગામી ફિલ્મ વિશે વાત કરીએ તો તે જલ્દી જ વરુણ ધવન સાથે બબાલમાં જોવા મળશે.
અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.