Tap to Read ➤

લાલ સાડીમાં એકદમ શ્રીદેવી લાગી રહી છે જ્હાન્વી કપૂર.

જાહ્નવી કપૂર તેની આકર્ષક અદાઓ માટે જાણીતી છે.
Balkrishna Hadiyal
હવે જ્હાન્વી કપૂરની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
જ્હાન્વી કપૂરે તેની આ લેટેસ્ટ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
જ્હાન્વી કપૂર આ ફોટોમાં રેડ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
જાહ્નવી કપૂર તેની કિલર સ્માઈલ અને જોરદાર એક્ટિંગથી ધ્યાન ખેંચી રહી છે.
આ તસવીરો તેની આગામી ફિલ્મ 'મિલી'ના ટ્રેલર લૉન્ચ પહેલા ક્લિક કરવામાં આવી છે.
ફોટોમાં જ્હાન્વી કપૂર પિતા બોની કપૂર સાથે જોવા મળી રહી છે.
જ્હાન્વીના આ ફોટાને ફેન્સ ખૂબ જ લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.
જ્હાનવી કપૂર પોતાની સુંદરતા માટે ફેમસ છે.
જ્હાનવી કપૂર સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
આ તસવીરોમાં જ્હાનવી સુંદર લાગી રહી છે.
જ્હાન્વી કપૂરની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.
જ્હાન્વીની ફિલ્મ 'મિલી' 4 નવેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.