Tap to Read ➤

ડિપનેસ બ્લાઉઝમાં જ્હાન્વી કપૂરે ગ્લેમરસ પોઝ આપ્યા.

જ્હાન્વી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
Balkrishna Hadiyal
જ્હાન્વી કપૂર હંમેશા તેના સ્ટનિંગ અને બોલ્ડ ફિગરને કારણે લાઈમલાઈટમાં રહે છે.
તાજેતરમાં જ્હાન્વીએ લેટેસ્ટ ફોટોશૂટથી ઇન્ટરનેટ પર ધૂમ મચાવી છે.
આ તસવીરોમાં અભિનેત્રી જ્હાન્વી કપૂરે પિંક લહેંગામા જોવા મળી છે.
આ લુકમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે.
જ્હાન્વી તસવીરોમાં સેક્સી અંદાજમાં પોઝ આપી હોટ તસવીરો ક્લિક કરાવી રહી છે.
આ તસવીરોમાં જ્હાનવી કપૂર ડીપ નેકનું બ્લાઉઝ પહેર્યું છે.
જેમાં અભિનેત્રી તેના ક્લીવેજને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
જ્હાન્વી કપૂર આ દિવસોમાં તેની ફિલ્મ મિલીને કારણે ચર્ચામાં છે.
અભિનેત્રી ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરતી રહે છે.
ફોટો પર ફેન્સ પોતાનો પ્રેમ વરસાવે છે.
જ્હાન્વી કપૂરે તેના ગ્લેમરસ લુકથી ચાહકોને દિવાના બનાવ્યા છે.
જ્હાન્વી કપૂર સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
અભિનેત્રીની ઈન્સ્ટાગ્રામ પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે.