Tap to Read ➤

વ્હાઈટ આઉટફિટમાં કેટ શર્માએ કમાલના પોઝ આપ્યા.

કેટ શર્મા આ દિવસોમાં તેના બોલ્ડ લુકને લઈને ચર્ચામાં છે.
Balkrishna Hadiyal
કેટ શર્મા પોતાની બોલ્ડ સ્ટાઈલ અને હોટનેસ માટે જાણીતી છે.
કેટ શર્મા તેની બોલ્ડ અદાઓથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
કેટ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
હવે કેટ શર્માનો લેટેસ્ટ કિલર અંદાજ સામે આવ્યો છે.
લેટેસ્ટ ફોટોમાં કેટ શર્મા વ્હાઈટ બોલ્ડ આઉટફિટમાં જોવા મળી રહી છે.
કેટ શર્માની આ કિલર સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
કેટ શર્માના આઉટફિટમાં ઘણા કટ છે.
ફેન્સ તેના ટોન્ટ ફિગરની પ્રશંસા કરી રહ્યા છે.
કેટ શર્મા રૂહદાર અને કુછ તો ઝરૂરી હૈ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
કેટ શર્મા બોલ્ડ તસવીરો શેર કરતા ક્યારેય ખચકાતી નથી.
કેટે MeToo અભિયાન હેઠળ ફિલ્મ નિર્દેશક સુભાષ ઘાઈ પર આરોપ લગાવ્યો હતો.
અભિનેત્રી કેટ શર્માનું સાચું નામ કોમલ શર્મા છે.
કેટ શર્મા દરેક આઉટફિટમાં હોટ એન્ડ બોલ્ડ લાગે છે.
કેટ શર્માના ઈન્સ્ટાગ્રામ પર 2.7 મિલિયન ફોલોઅર્સ છે.