Tap to Read ➤

નિયોન બ્રા સાથે મોનોકિનીમાં ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી કેટ શર્મા!

કેટ હોટ એન્ડ બોલ્ડ અંદાજથી ફેન્સને દિવાના બનાવતી રહે છે.
Balkrishna Hadiyal
હવે તેની લેટેસ્ટ તસવીરો વાયરલ થઈ રહી છે.
કેટનો લેટેસ્ટ મોનોકિની લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ફોટોમાં કેટ નિયોન બ્રામાં જોવા મળી રહી છે.
નિયોન બ્રા સાથે તેને બ્લેક મોનોકિની પહેરી છે.
કેટ શર્મા ડીપ નેક આઉટફિટમાં તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
આ લુકમાં કેટ કિલર પોઝ આપી રહી છે.
કેટ તેના દરેક લુકમાં કમાલની હોટ લાગે છે.
આ પહેલા તેને બ્લેક આઉટફીટમાં ફોટો શેર કર્યા હતા.
આ લુકમાં તે બ્લેક બ્રાલેટ અને ડેનિમ શોટ્સમાં જોવા મળી હતી.
તેની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરતી રહે છે.
ફેન્સને પણ કેટના તમામ લુક ખુબજ પસંદ આવે છે.
હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં કેટનો કોઈ જવાબ નથી.
તેનો ગ્લેમરસ અને બોલ્ડ અંદાજ ફેન્સને ઘાયલ કરવા માટે પુરતો છે.
કેટ રુહદાર અને કુછ તો ઝરૂરી હૈ જેવી ફિલ્મોમાં જોવા મળી છે.
કેટ વિવાદોમાં પણ આવી ચુકી છે.
કેટ શર્માએ ફિલ્મમેકર સુભાષ ઘાઈ પર ગંભીર આરોપો લગાવ્યા હતા.
કેટ શર્મા સોશિયલ મીડિયા પર ખુબ જ લોકપ્રિય છે.
ઈન્સ્ટાગ્રામ પર કેટ શર્માના 2.7 મિલિયન ફોલોઅર્સ છે.