Tap to Read ➤

વ્હાઈટ આઉટફીટમાં ખૂબસુરત લાગી રહી છે કિયારા અડવાણી.

કિયારા ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'ના પ્રમોશનમાં વ્યસ્ત છે.
Balkrishna Hadiyal
હાલમાં જ કિયારા અડવાણીએ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે.
આ ફોટોમાં કિયારા થાઈ સ્લટ સ્કર્ટ સાથે ઓપન ક્રોપ ટોપમાં જોવા મળી હતી.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis.
કિયારાએ આ ડ્રેસમાં કિલર પોઝ આપ્યા છે.
કિયારાના લેટેસ્ટ ફોટો પર ફેન્સ પ્રેમ વરસાવી રહ્યા છે.
કિયારા અડવાણીનો આ ડ્રેસ હાઉસ ઓફ સી બી નામની બ્રાન્ડનો છે.
તેની વેબસાઇટ પર ડ્રેસની કિંમત £79 છે.
કિયારા હાલ તેની ફિલ્મ ગોવિંદા નામ મેરા'નું પ્રમોશન કરી રહી છે.
કિયારા તેના બિંદાસ્ત અંદાજ માટે ફેમસ છે.
કિયારા તેના ફોટો ફેન્સ માટે શેર કરતી રહે છે.
ફેન્સ પણ તેના ફોટોને લાઈક અને શેર કરે છે.