Tap to Read ➤

LIC IPO વિશે જાણવા જેવી 10 બાબતો

આજે ભારતનો સૌથી મોટો IPO LICએ રજૂ કર્યો છે, જેમાં રોકાણ કરવું કે નહીં અહીં જાણો.
આજથી રોકાણ માટે ખુલ્યો LIC IPO
LIC IPO
LIC IPO દ્વારા 21000 કરોડ રૂપિયા એકત્ર કરશે
કેટલા રૂપિયા એકત્ર કરશે?
પોલિસી ધારકો માટે શું?
LIC IPO ના પોલિસી ધારકોને SMS માહિતી આપવામાં આવ્યો છે
LIC IPO 9 મી મેના રોજ સાંજે 5 વાગ્યે બંધ થશે, લોટ સાઈઝ 15 શેર છે.
ક્યારે બંધ થશે?
LIC IPO પ્રાઇસ બેંક રૂપિયા 902 થી રૂપિયા 949
કેટલાનો હશે એક લોટ?
LIC IPO માં છૂટક રોકાણકારો અને કર્મચારીઓ માટે રૂપિયા 45 ડિસ્કાઉન્ટ
કર્મચારીઓ માટે શું ખાસ?
LIC IPOમાં પોલિસીધારકોને પ્રતિ શેર 60 ડિસ્કાઉન્ટ
જબરું ડિસ્કાઉન્ટ
LIC IPOમાં 22.13 કરોડ શેર વેચાઈ રહ્યા છે
વેચાશે?
કેટલા શેર
એન્કર રોકાણકારો LIC IPOમાં રૂપિયા 5,627 કરોડનું રોકાણ કરાશે
થશે?
કેટલું રોકાણ
17 મેના રોજ LIC IPOનું લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે
થશે?
લિસ્ટિંગ ક્યારે