Tap to Read ➤

શોર્ટ ફ્રોકમાં કમાલની હોટ લાગી રહી છે મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા તેની ફેશન સેન્સ માટે ફેમસ છે.
Balkrishna Hadiyal
મલાઈકા અરોરા ફરી એકવાર લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
શોર્ટ ડ્રેસમાં મલાઈકા તેના હોટ કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી છે.
ફેન્સને મલાઈકાનો આ બેબી ડોલ અવતાર ખુબ જ પસંદ આવી રહ્યો છે.
મલાઈકા અરોરાએ શોર્ટ ડ્રેસમાં કમાલની હોટ લાગી રહી છે.
મલાઈકા અરોરાએ પોતાની લેટેસ્ટ તસવીરોથી ફેન્સને ચોંકાવી દીધા છે.
ફોટોમાં મલાઈકા અરોરા શોર્ટ ફ્રોક પહેરેલી જોવા મળી રહી છે.
શોર્ટ ફ્રોક સાથે મલાઈકા બ્લેક ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે.
શોર્ટ ડ્રેસ સાથે આ બ્લેક ગોગલ્સ મલાઈકા અરોરા પર ખૂબ જ સુંદર લાગે છે.
ફેન્સ મલાઈકા અરોરાની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે.
મલાઈકા અરોરા ફોટોમાં અલગ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
મલાઈકા અરોરાની દરેક તસવીર પર ચાહકો પ્રેમ વરસાવે છે.
મલાઈકા અરોરા હાલમાં જ રેમ્પ વોક કરતી જોવા મળી હતી.
મલાઈકા અરોરાની દરેક સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.