Tap to Read ➤

બ્લુ વ્હાઈટ શોર્ટ ડ્રેસમાં ભડકો લાગી રહી છે મલાઈકા અરોરા.

મલાઈકાએ હાલમાં જ તેનો 49મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો.
Balkrishna Hadiyal
મલાઈકાની બર્થ ડે પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
મલાઈકા અરોરા તેની બર્થડે પાર્ટીમાં પરી થઈને પહોંચી હતી.
મલાઈકા અરોરા પાર્ટીમાં બ્લૂ અને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી હતી.
આ આઉટફિટમાં તે ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.
મલાઈકા અરોરાએ આ આઉટફિટ સાથે બ્લેક ગોગલ્સ પહેર્યા હતા.
આ ડ્રેસ સાથે તેને બ્લુ હાઈ હીલ્સ પહેરી હતી.
મલાઈકા અરોરાએ બ્લુ આઉટફિટ સાથે હાથમાં વોચ પહેરેલી જોઈ શકાય છે.
એક્ટ્રેસનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે મલાઈકા અરોરા 49 વર્ષની ઉંમરમાં પણ એકદમ ફિટ છે.
તે પોતાના પરફેક્ટ ફિગરથી બોલિવૂડની નવી અભિનેત્રીઓને ટક્કર આપે છે.
મલાઈકા અરોરા અર્જુન કપૂર સાથેના સંબંધોને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે.