Tap to Read ➤

મલાઈકાના ફોટા જોઈ મદહોશ થઈ ગયા ફેન્સ

મલાઈકા અરોરાને તેની ફેશન સેન્સ માટે ઓળખવામાં આવે છે. તેની અફલાતૂન તસવીરો અહીં જુઓ...
મલાઈકા જે કંઈપણ પહેરે છે તે ટ્રેંડિંગ બની જાય ચે, લોકો તેમની ફેશનને ફોલો કરે છે.
મલાઈકા ફિટનેસ અને ગ્લેમરસનું સટીક ઉદાહરણ છે. તે હંમેશા શૉર્ટ ડ્રેસમાં પોતાના ટોંડ ફિગરને ફ્લૉટ કરતી જોવા મળે છે.
મલાઈકાના હૉટ લુકને જોઈ ફેન્સના દિલમાં હલચલ મચી જાય છે.
એક્ટ્રેસે આ ડ્રેસમાં પોતાના કર્વ્સ અને ટોન્ડ લેગ્સને ફ્લૉન્ટ કર્યા છે, જેને જોઈ સૌકોઈ દંગ છે.
48ની ઉંમરમાં મલાઈકાએ ખુદને સુપર મેનટેઈન અને ફિટ રાખી છે.
તે પોતાની ફિટનેસનું ખૂબ ધ્યાન રાખે છે. તે પોતાની એક્સરસાઈઝ ક્યારેય મિસ નથી કરતી.
તે હંમેશા જિમ અથવા તો યોગા સ્ટૂડિયોની બહાર જોવા મળે છે.
મલાઈકા પોતાની પર્સનલ લાઈફને લઈને પણ ચર્ચામાં રહે છે. તે પાંચ વર્ષથી અર્જૂન કપૂરને ડેટ કરી રહી છે.