Tap to Read ➤

બિકીની ટોપ-ટાઈટ સ્કર્ટ સાથે શ્રગમાં રેમ્પ પર ઉતરી મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા તેના બોલ્ડ અવતાર માટે ફેમસ છે.
Balkrishna Hadiyal
મલાઈકા અરોરા તાજેતરમાં એક ફેશન ઈવેન્ટમાં રેમ્પ પર ઉતરી હતી.
આ દરમિયાન તેણે રેમ્પ વોક કરીને લોકોનું ધ્યાન ખેંચ્યું છે.
મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલથી ફેશન ઈવેન્ટને ચાર ચાંદ લગાવતી જોવા મળી હતી.
રેમ્પ પર મલાઈકા બિકીની ટોપ અને ટાઈટ સ્કર્ટ સાથે શ્રગમાં જોવા મળી હતી.
મલાઈકા અરોરા હંમેશની જેમ તેના કર્વી ફિગરથી લોકોને ઘાયલ કરતી જોવા મળી હતી.
આ ફેશન ઈવેન્ટમાં હાજર લોકો પણ મલાઈકા અરોરાની અદાઓ પર ફિદા થઈ ગયા હતા.
ફેશન ઈવેન્ટમાં મલાઈકા અરોરાની અદાઓએ મહેફિલ લૂંટી લીધી હતી.
ચાહકોને મલાઈકા અરોરાનો આ ગ્લેમરસ અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
મલાઈકા અરોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
મલાઈકા અરોરા અવારનવાર પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
મલાઈકા અરોરા કેટલીકવાર પોતાની તસવીરોને કારણે ટ્રોલના નિશાને ચડે છે.
આ સિવાય મલાઈકા અરોરા ઘણી વખત બોડી શેમિંગનો સામનો કરી ચુકી છે.
મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
આ કપલ ઘણીવાર એકબીજા પર પ્રેમ વરસાવતું જોવા મળે છે.
મલાઈકા અરોરા બહેન અમૃતા અરોરા સાથે ધ અરોરા સિસ્ટર્સ નામનો શો કરવા જઈ રહી છે.