Tap to Read ➤

વધુ એક વખત જિમ આઉટફિટમાં આગ લગાવતી જોવા મળી મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા બોલિવૂડમાં ફિટનેસ ક્વિનના નામે જાણીતી છે.
Balkrishna Hadiyal
મલાઈકા અરોરા ફિટનેસને લઈને સતત ચર્ચામાં રહે છે.
મલાઈકા આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
મલાઈકા તેના નવા લુકમાં જિમ આઉટફીટમાં આગ લગાવી રહી છે.
મલાઈકા અરોરા બ્લેક જિમ વેરમાં કમાલ લાગી રહી છે.
અભિનેત્રી મલાઈકા અરોરા બ્લેક ડ્રેસમાં જોવા મળી રહી છે.
મલાઈકા અરોરા આ ડીપ નેક આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
મલાઈકા અરોરા પોતાનો લુક પૂરો કરવા માટે ગોગલ્સ પહેરેલી જોવા મળી રહી છે.
ફિટ મલાઈકા અરોરા ચુસ્ત આઉટફિટમાં પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે.
મલાઈકા તેની ફેશન સેન્સને લઈને બોલિવૂડમાં અલગ ઓળખ ઘરાવે છે.
મલાઈકાની તસવીરો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
મલાઈકાના દરેક અવતાર ફેન્સને ખુબ જ પસંદ આવે છે.
મલાઈકાની તસવીરો આવતાની જ સાથે ઝડપથી વાયરલ થઈ જાય છે.
મલાઈકા દરેક વખતે જિમ વેરમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળે છે.
48 વર્ષની મલાઈકા તેની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે.
ફેન્સ મલાઈકાના દરેક લુકમાં વખાણ કરે છે.
ફેન્સ તેને હોટ અને સેક્સી કહે છે.
મલાઈકા ઘણી વખત તેના કપડાને લઈને ટ્રોલ થાય છે.
કેટલાક તેને યોગ્ય કપડા પહેરવાની સલાહ આપી રહ્યા છે.
ફેન્સ તેની હોટનેસના દિવાના પણ છે.
તેના ચહેરાની ચમક જોઈને ફેન્સ ઘાયલ થતા રહે છે.