Tap to Read ➤

હોટ ફિગરથી ફેન્સને ઘાયલ કરતી જોવા મળી મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા ઘણીવાર જીમ બહાર જોવા મળે છે.
Balkrishna Hadiyal
ફિટનેસ ફ્રિક મલાઈકા અરોરા જીમ બહાર બોલ્ડ અવતારમાં જોવા મળે છે.
દરેક વખતે મલાઈકા પૈરપાજીને પોઝ આપતી જોવા મળે છે.
અભિનેત્રી ફરી પોતાની ફિટનેસ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
હાલમાં જ મલાઈકા ઓરેન્જ સ્પોર્ટ્સ ટોપ અને ગ્રે લોઅરમાં જોવા મળી હતી.
આ લુકમાં મલાઈકા કમાલની હોટ અને ગ્લેમરસ લાગી રહી હતી.
વર્કઆઉટ લુક પુરો કરવા અભિનેત્રીએ બ્લેક કેપ, સ્લીપર્સ અને વોટર બોટલ કેરી કરી છે.
મલાઈકા તેની પાતળી કમર અને કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
મલાઈકાએ કેમેરા સામે જોરદાર અંદાજમાં પોઝ આપ્યા હતા.
મલાઈકાની ડ્રેસિંગ સેન્સ અને બોડી ફિટનેસ ફેન્સની ધડકન વધારી દે છે.
એક્ટ્રેસની આ સ્ટાઇલ તેના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
મલાઈકા અરોરા તેની ફિટનેસ અને બોલ્ડ સ્ટાઈલના કારણે ફેન્સમાં ખૂબ જ લોકપ્રિય છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
ફેન્સ અભિનેત્રીના વખાણ કરી રહ્યા છે.
48 વર્ષની મલાઈકાને જોઈને કોઈપણ તેની ઉમરનો અંદાજ લગાવી શકે નહીં.
મલાઈકા સુંદરતામાં નવી અભિનેત્રીને ટક્કર આપે છે.