Tap to Read ➤

યોગા ક્લાસ બહાર હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જોવા મળી મલાઈકા અરોરા.

અહીં મલાઈકા સાથે અનુષ્કા રંજન પણ હતી. કેમેરા સામે બોલ્ડ પોઝ આપ્યા હતા.
Balkrishna Hadiyal
મલાઈકા અરોરા યોગા ક્લાસ બહાર હોટ એન્ડ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
મલાઈકા અરોરા સાથે અનુષ્કા રંજન પણ જોવા મળી હતી.
મલાઈકા અરોરા અને અનુષ્કા રંજન તેમની ફિટનેસ માટે જાણીતી છે.
બંને ઘણીવાર યોગ ક્લાસ અને જિમની બહાર જોવા મળે છે.
ફોટોમાં બન્ને કમાલની હોટ લાગી રહી છે.
મલાઈકા અરોરા સાથે અનુષ્કા રંજન પણ બોલ્ડ અંદાજમાં દોવા મળી હતી.
અલગ-અલગ પોઝમાં બન્નેએ ઘણી તસવીરો ક્લિક કરાવી હતી.
મલાઈકા અરોરા અને અનુષ્કા રંજને હાથ ઊંચા કરીને પાપારાઝીનું અભિવાદન કર્યું હતું.
મલાઈકા અરોરા અને અનુષ્કા રંજનની આ સ્ટાઈલ લોકોને પસંદ આવી રહી છે.
અહીં મલાઈકા સ્પોર્ટ્સ બ્રા સાથે લેગિંગ્સમાં જોવા મળી હતી.
હોટ એન્ડ બોલ્ડ લુકને પુરો કરવા મલાઈકાએ કેપ પણ પહેરી હતી.