Tap to Read ➤

બોલ્ડ અંદાજમાં જીમ બહાર સ્પોટ થઈ મલાઈકા અરોરા.

મલાઈકા અરોરા તેની ફિટનેસની ફેન્સને હેરાન કરે છે.
Balkrishna Hadiyal
હવે ફરી એક વખત મલાઈકા યોગા ક્લાસ બહાર સ્પોટ થઈ છે.
અહીં મલાઈકા હોટ એન્ડ બોલ્ડ અવતારમાં જોવા મળી હતી.
ફોટોમાં મલાઈકા ક્રોપ ટોપ અને શોટ્સમાં જોવા મળી રહી છે.
માથા પર કેપ અને હાથમાં બોટલ સાથે મલાઈકા કમાલની હોટ લાગી રહી છે.
પૈપરાજી સામે મલાઈકાએ પણ દિલ ખોલીને પોઝ આપ્યા હતા.
મલાઈકા કાતિલ સ્માઈલ સાથે ફોટો ક્લિક કરાવી રહી છે.
મલાઈકાનો આ અવતાર ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
હવે મલાઈકાની આ હોટ તસવીરો વાયરલ થઈ રહી છે.
મલાઈકા અરોરા ઘણી વખત જીમ અને યોગા ક્લાસ બહાર સ્પોટ થાય છે.
મલાઈકા અરોરા તેની ફિટનેસની ફેન્સને હેરાન કરે છે.
યોગા ક્લાસ બહાર મલાઈકાએ કેમેરા સામે પોઝ આપ્યા હતા.
મલાઈકાના ફોટો ઝડપની વાયરલ થઈ રહ્યા છે.
સોશિયલ મીડિયા પર ફેન્સ ફોટને લાઈક અને શેર કરી રહ્યા છે.
મલાઈકા હાલ અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
મલાઈકા અને અર્જુન બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે.
મલાઈકા હાલ ધ અરોરા સિસ્ટર્સ શો માં જોવા મળી રહી છે.
આ શો ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.