Tap to Read ➤

જિમ વેરમાં કમાલની હોટ લાગે છે મલાઈકા, જોઈ લો લેટેસ્ટ ફોટો.

મલાઈકા વધુ એક વખત બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
Balkrishna Hadiyal
લેટેસ્ટ જિમ લુકમાં મલાઈકા બ્લેક સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે.
તે આ લુકમાં કમાલની હોટ લાગી રહી છે.
મલાઈકા અરોરા આ આઉટફિટમાં ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
મલાઈકા અરોરા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
મલાઈકા અરોરા ટોપી પહેરેલી જોવા મળી રહી છે.
મલાઈકા અરોરા ફીટ આઉટફિટમાં આકર્ષક લાગી રહી છે.
મલાઈકાના આ લુકમાં ફેન્સ તેના વખાણ કરી રહ્યા છે.
તેની આ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
મલાઈકા તેની ફિટનેસ ફ્રીક સ્ટાઈલને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
મલાઈકા અરોરા ઘણી વાર તેની ફિટનેસ ફ્રીક સ્ટાઈલ માટે જાણીતી છે.
પૈપ્સ પણ મલાઈકાના દરેક લુકને કેમેરામે કેદ કરે છે.
મલાઈકાના દરેક જિમ લુક વાયરલ થઈ જાય છે.
અભિનેત્રીની કિલર તસવીરો ચાહકોના હૃદયના ધબકારા વધારી દે છે.
મલાઈકાના જિમ લુકના ફેન્સ દિવાના છે.
મલાઈકા જિમ અને યોગા લુકમાં રોજ જોવા મળે છે.
મલાઈકા આજકાલ તેની લવ લાઈફને કારણે ચર્ચામાં છે.
મલાઈકા અર્જુન કપૂરને ડેટ કરી રહી છે.
બન્ને ઘણી વખત સાથે જોવા મળે છે.