Tap to Read ➤

મળો દુનિયાની સૌથી ખૂબસુરત ખેલાડીને, બિકિની પહેરી આગ લગાવતી રહે છે.

એલિસ શ્મિડને વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ ગણવામાં આવે છે.
Balkrishna Hadiyal
23 વર્ષની જર્મન એથ્લેટ એલિસ શ્મિડને વિશ્વની સૌથી સેક્સી એથ્લેટ ગણવામાં આવે છે.
માત્ર 19 વર્ષની ઉંમરે એલિસને વિશ્વની સૌથી સેક્સી એથ્લેટનો ખિતાબ મળ્યો છે.
સોશિયલ મીડિયા પર એક્ટિવ એલિસના લાખો ચાહકો છે.
સ્ટેડિયમ ટ્રેકથી લઈને ઈન્ટરનેટ પર એલિસે છવાયેલી રહે છે.
તાજેતરમાં જ એલિસે બિકીનીમાં પોઝ આપ્યા હતા.
તેણે બ્લુ બિકીનીમાં પોતાનો હોટ અવતાર શેર કરીને આગ લગાવી દીધી હતી.
હવે તેના બિકીની અવતાર ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યા છે.
એલિસની ગણના જર્મનીની સૌથી ઓછી ઉમરની રનર્સમાં થાય છે.
તે લાંબા સમયથી એથ્લેટિક્સમાં પોતાનો દેમ દેખાડી રહી છે.
એલિસને પ્રથમ સફળતા 2017ની યુરોપિયન અંડર-20 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ મળી.
અહીં તેણે 4×400 રિલે રેસમાં સિલ્વર મેડલ જીત્યો હતો.
ત્યારબાદ એલિસે યુરોપિયન અંડર-23માં રિલે રેસમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો.
એલિસ તેના સેક્સી બિકીની પોઝથી ફેન્સના ધબકારા વધારતી રહે છે.
તેના ચાહકો તેની દરેક તસવીરને ખૂબ પસંદ કરે છે.
ફેન્સ કમેન્ટ કરીને તેના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરે છે.
હાલ એલિસ એથ્લેટિક્સ સીઝન માટે તૈયારી કરી રહી છે.
તેને સુંદરતાના કારણે કરિયરની શરૂઆતમાં દુનિયાની સૌથી સેક્સી એથ્લેટનો ખિતાબ મળ્યો હતો.
એલિસ ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરીને લોકોનું ધ્યાન ખેંચતી રહે છે.