Tap to Read ➤

ઓરેન્જ કટઆઉટ ડ્રેસમાં કમાલ લાગી રહી છે મૌની રૌય.

બોલિવૂડ એક્ટ્રેસ મૌની રોય તેની સુંદરતા અને પરફેક્ટ ફિગર માટે જાણીતી છે.
Balkrishna Hadiyal
હાલમાં જ મૌની રોયે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે.
મૌનીની આ નવી તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
લેટેસ્ટ ફોટોમાં મૌની ઓરેન્જ કલરનો કટઆઉટ ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે.
આ બેકલેસ ડ્રેસમાં મૌનીનો કિલર લુક જોવા મળી રહ્યો છે.
મૌની રોયનો આ હોટ સિઝલિંગ અવતાર ફેન્સને પસંદ આવી રહ્યો છે.
મૌની રોયે ગ્લોસી મેકઅપ, રેડ લિપસ્ટિક હોઠ, બાંધેલા વાળ અને ગોલ્ડન જ્વેલરી સાથે તેના બોલ્ડ લુકને પૂર્ણ કર્યો છે.
ફોટોમાં મૌની કમાલની સુંદર લાગી રહી છે.
મૌની રોયની બોલ્ડ તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે.
મૌનીની દરેક તસવીરો ફેન્સના દિલની ધડકન વધારતી રહે છે.
ફેન્સ મૌનીની તસવીરો પર સતત કમેન્ટ્સ અને લાઈક્સનો વરસાદ કરી રહ્યા છે.
મૌનીના ફોટોને ફેન્સ સતત લાઈક અને શેર કરી રહ્યા છે.
મૌનીના દરેક અવતાર સોશિયલ મીડિયા પર છવાઈ જાય છે.
ફેન્સને મૌનીના દરેક ફોટો પસંદ આવે છે.
ફેન્સ પણ ફોટો પર પ્રેમ વરસાવતા રહે છે.
મૌનીના વર્કફ્રન્ટની વાત કરીએ તો હાલમાં જ તેની ફિલ્મ બ્રહ્માસ્ત્ર રિલીઝ થઈ છે.
આ ફિલ્મમાં લોકો મૌનીના પાત્ર'જુનૂનના વખાણ કરી રહ્યા છે.