Tap to Read ➤

ભારતનાં 10 રહસ્યમયી સ્થળો જેના વિશે તમે સાંભળ્યું પણ નહીં હોય

આપણી આસપાસ અનેક રહસ્યો છુપાયેલાં છે, જે હોવા છતાં આપણે તેનાથી અજાણ છીએ. તો આવો આજે જાણીએ આવાં જ કેટલાંક રહસ્યો વિશે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017

4000 વર્ષ પહેલાં પર્વતો કાપીને બનાવાયેલી અજંતામાં કુલ 30 ગુફાઓ છે. એવું કહેવાય છે કે આ વિશેળ ખડક નીચે એક શહેર પણ આવેલું છે. 4000 વર્ષ પહેલાં કોઈ ઓઝાર નહોતાં તો આ ગુફા બનાવાઈ કઈ રીતે હશે?
અજંતા ઈલોરાની ગુફાઓ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
કેરળનું આ મંદિર કળિયુગથી 5000 વર્ષ પહેલાં બનાવાયું હોવાનું કહેવાય છે. આ મંદિરમાં આવેલા 6 દરવાજામાના અમુકમાથી બહાર કાઢેલા ઝવેરાતની કુલ કિંમત 1 લાખ કરોડથી વધુ છે. જ્યારે કેટલાક હજી સુધી ખોલાયા નથી.
પદ્મનાભસ્વામીનું મંદિર
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
રાજસ્થાનમાં આવેલ ભાનગઢનો કિલ્લો 17મી સદીથી ભૂતિયા સ્થળ તરીકે મશહૂર છે. જો કે કિલ્લાનું રહસ્ય હજી કોઈ જાણી શક્યું નથી.
ભાનગઢનો કિલ્લો
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આસામનું આ એક એવું ગામ છે જ્યાં આકાશમાંથી ઉડતાં પંખી પણ અચાનક નીચે પટકાય છે. ઓક્ટોબરની આસપાસ અહીં જેટલાં પક્ષીઓ ઉડે છે તે બધા અનિયંત્રિત થઈને પડવા લાગે છે.
જતિંગા ગામ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
હિમાલય પર 5029 મીટરની ઉંચાઈએ એક તળાવ છે જ્યાં અનેક હાડપિંજર જોવા મળે છે તે ક્યાંથી આવ્યાં કોઈને ખબર નથી.
રૂપકુંડ તળાવ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
રાજસ્થાનમાં એક અકસ્માત બાદ આ બાઈક પોલીસ સ્ટેશનેથી ગાયબ થઈ જઈ ફરી અકસ્માત સ્થઆને પહોંચી ગઈ હોવાનું કહેવાય છે ત્યારથી લોકો અકસ્માતમાં મૃત્યુ પામનાર બુલેટ બાબા અને તેની બાઈકને પવિત્ર આત્મા માની તેનું મંદિર બનાવ્યું છે.
બુલેટ બાબાની બાઈકનું મંદિર
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
જેસલમેરથી 20 કિ.મી. કુલધરા એક દૂર ગામ છે. ત્રણ દાયકા પહેલા આ ક્ષેત્ર બ્રાહ્મણ સમુદાયનું ઘર હતું, પરંતુ કેટલાક સંજોગોને કારણે લોકો અહીંથી ભાગી ગયા હતા. તેનું કારણ કોઈને ખબર નથી, પરંતુ પુરાતત્ત્વવિદો માટે હવે તે એક સર્વે સ્થળ બની ગયું છે.
કુલધરા ગામ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આંધ્રપ્રદેશના લેપાક્ષી ગામમાં એક મંદિર આવેલું છે જેના 70 સ્તંભ સીલિંગની મદદથી હવામાં લટકી રહ્યા છે.
લેપાક્ષીનો લટકતો પિલ્લર
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
15 મી સદીમાં રાજા ગંગાસિંહે માતા કરણીનું ભવ્ય મંદિર બનાવ્યું હતું. આ મંદિર સંપૂર્ણપણે આરસથી બનેલું છે. આશ્ચર્યજનક રીતે, લોકો ઉંદરો દ્વારા ખાવામાં આવેલ ખોરાક લે છે અને બિમાર પણ થતા નથી!
કરણી માતા મંદિર

 kalpesh Kandoriya

Credits
wikimedia