Tap to Read ➤

બ્લુ બિકીનીમાં આગ લગાવતી જોવા મળી નેહા ભસીન.

બોલિવૂડ સિંગર નેહા ભસીન તેની બોલ્ડનેસને કારણે ચર્ચામાં છે.
Balkrishna Hadiyal
હાલમાં જ નેહાએ ફરી એક વખત બિકીની લુક શેર કર્યો છે.
નેહા બિકીની પહેરી શિયાળામાં ઈન્ટરનેટનો પારો ચડાવી રહી છે.
આ ફોટોમાં જ નેહા બ્લુ ઓશન બિકીનીમાં જોવા મળી રહી છે.
ફોટોમાં નેહા પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
નેહા ભસીને ગોગલ્સ અને ખુલ્લા વાળ સાથે લુકને પુરો કર્યો છે.
નેહા બિકીનીમાં તેના ટોન્ડ બોડીને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
નેહાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
નેહા બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે.
ફેન્સ પણ નેહાની સ્ટાઈલના દિવાના છે.
નેહા બિકીની ફોટો શેર કરતી રહે છે.
આ પહેલા નેહા બ્લેક એન્ડ વ્હાઇટ બિકીનીમાં જોવા મળી હતી.
નેહા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી રહે છે.
ફેન્સને પણ નેહાના ફોટો ખૂબ જ પંસદ આવે છે.
નેહા પણ ફેન્સનું પુરૂ ધ્યાન રાખે છે.
બોલિવૂડ નેહા તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.