Tap to Read ➤

બ્લેક બ્રાલેટ અને શોર્ટ્સમાં જીમ બહાર કેમેરામાં કેદ થઈ નેહા ભસીન!

નેહા ભસીન મુંબઈમાં પૈપારાઝીના કેમેરામાં કેદ થઈ હતી.
Balkrishna Hadiyal
નેહા ભસીન હંમેશા તેની ડ્રેસિંગ સેન્સના કારણે ચર્ચામાં રહે છે.
નેહા ભસીનને જીમ બહાર બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
નેહા ભસીન પોતાની ફિટનેસ માટે જીમ અને યોગનો સહારો લે છે.
તાજેતરમાં નેહા ભસીન બાંદ્રામાં જોવા મળી હતી.
આ તસવીરોમાં નેહા ભસીન બ્લેક કલરની શોર્ટ્સ અને બ્લેક બ્રાલેટમાં જોવા મળી રહી છે.
નેહા ભસીને તેના લુકને પુરો કરવા ખુલ્લા વાળ સાથે શર્ટ અને સ્પોર્ટ્સ બ્રા પહેરી હતી.
નેહા ભસીન વેસ્ટર્ન હોય કે ઈન્ડિયન આઉટફિટ, તેનો દરેક લુકમાં હોટ લાગે છે.
નેહા ઇન્સ્ટાગ્રામ પર તેના હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
નેહા ભસીન સોશિયલ મીડિયાની સેન્સેશન છે.
નેહા ભસીનને લાખો લોકો ફોલો કરે છે.