Tap to Read ➤

ગોલ્ડન લહેંગામાં દુલ્હન બની કેમેરા સામે આવી નેહા મલિક.

નેહા મલિક દિવાળીએ ગ્લેમરસ અંદાજમાં જોવા મળી હતી.
Balkrishna Hadiyal
પંજાબી અભિનેત્રી નેહા મલિકે દિવાળી પર તેના લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટોમાં નેતા કમાલની ખૂબસુરત લાગી રહી છે.
નેહા મલિક ઈન્સ્ટાગ્રામ પર આ બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે.
નેહા માગ, ટીકા, ઝુમકા અને નેકલેસ સાથે ગોલ્ડન લહેંગામાં ખૂબ જ ક્યૂટ લાગી રહી છે.
હવે નેહા દુલ્હનની જેમ સજી ધજીને કેમેરા સામે આવી હતી.
ફોટો નેહાનો લુક દુલ્હનથી સહેજેય ઓછો નથી લાગતો.
નેહા મલિક દિવાળીની ઉજવણી કરતી જોવા મળી હતી.
તેની સુંદરતા કોઈને પણ ઘાયલ કરી શકે છે.
નેહા લહેંગામાં કિલર લાગી રહી છે.
નેહાના લુક પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.
નેહા ઘણી વખત તેના બોલ્ડ અંદાજના કારણે ટ્રોલ પણ થાય છે.
ફોટો પર ફેન્સ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.
નેહા મલિક ભોજપુરી સાથે પંજાબી અભિનેત્રી પણ છે.
નેહાએ ઘણા પંજાબી મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે.
તેણે હરિયાણવી મ્યુઝિક વીડિયોમાં પણ કામ કર્યું છે.