Tap to Read ➤

પિંક બ્રાલેટ અને લોઅરમાં પૂલના કિનારે પોઝ આપતી જોવા મળી નેહા મલિક!

ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
Balkrishna Hadiyal
નેહા તેના પ્રોજેક્ટ્સ સિવાય લુકને કારણે પણ સતત ચર્ચામાં રહે છે.
હવે તેણે ફરીથી પોતાના લેટેસ્ટ ફોટોશૂટની ઝલક ફેન્સને બતાવી છે.
આ તસવીરોમાં નેહાને પિંક બ્રાલેટ અને લોઅર પહેરેલી જોઈ શકાય છે.
આ દરમિયાન તે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી છે.
નેહા પોતાના લુકને હળવા મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કર્યો છે.
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua.
નેહા મલિકે ખૂબ જ ઓછા સમયમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી છે.
આ દિવસોમાં તે પોતાની સ્ટાઈલથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.
નેહાની ફેન ફોલોઈંગ ઝડપથી વધી રહી છે.
લોકો તેમના વિશે બધું જાણવા માટે ઉત્સુક છે.
તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે.
નેહા રોજ ફેન્સ તેના બોલ્ડ લુકમાં જોવા મળે છે.
નેહા આ લુકમાં એટલી બોલ્ડ લાગી રહી છે કે લોકો માટે નજર હટાવવી મુશ્કેલ બની રહી છે.
આ લુકને હોટ ગણાવી ફેન્સ સતત કોમેન્ટ કરી રહ્યા છે.
તેનો આ લુક થોડી જ વારમાં ચાહકોમાં ઝડપથી વાયરલ થવા લાગ્યો છે.