Tap to Read ➤

બેકલેસ ડ્રેસ પહેરી દુબઈમાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળી નેહા મલિક.

નેહા મલિક આ દિવસોમાં દુબઈમાં વેકેશનની મજા લઈ રહી છે.
Balkrishna Hadiyal
નેહા તેના બર્થડે સેલિબ્રેશન માટે માતા સાથે વેકેશન પર ગઈ છે.
હવે નેહાની નેહાની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેની ઘણી તસવીરો શેર કરી છે.
આ ફોટોશૂટ દુબઈના સ્કાય વ્યૂનું છે.
અહીં નેહા અલગ અલગ પોઝમાં તસવીરો ક્લિક કરાવી રહી છે.
નેહા મલિક તેની બોલ્ડ સ્ટાઈલ માટે જાણીતી છે.
આ ફોટોમાં નેહા બેકલેસ બ્લુ પ્રિન્ટેડ ડ્રેસમાં જોવા મળી રહી છે.
અભિનેત્રી પોતાની બોલ્ડ સ્ટાઈલથી ધ્યાન ખેંચી રહી છે.
નેહાએ ખુલ્લા વાળ, હાઈ હીલ્સ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.