Tap to Read ➤

હોટ અંદાજમાં પાણીમાં આગ લગાવતી જોવા મળી નેહા મલિક.

નેહા મલિકે ફરી વખત ફોટો શેર કરી આગ લગાવી છે.
Balkrishna Hadiyal
ભોજપુરી અભિનેત્રી નેહા મલિક તેના સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે જાણીતી છે.
તેની કિલર સ્ટાઇલ હંમેશા ફેન્સને ઘાયલ કરતી રહે છે.
અભિનેત્રીએ તાજેતરમાં જ તેની હોટ એન્ડ બોલ્ડ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
લેટેસ્ટ ફોટોમાં નેહા મલિક ડીપ નેક ટોપ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
નેહા આ લુકમાં તેના કિલર ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.
સ્ટ્રેટ વાળ અને ન્યૂડ મેકઅપ સાથે બ્લેક સનગ્લાસથી તેના લુકને સ્ટાઇલિશ બનાવ્યો છે.
નેહા મલિકે આ આઉટફિટ સાથે ઘણા કિલર પોઝ આપ્યા છે.
નેહા મલિકે આ આઉટફિટ સાથે ઘણા કિલર પોઝ આપ્યા છે.
નેહા મલિક સોશિયલ મીડિયા પર તેની તસવીરો શેર કરતી રહે છે.
ફેન્સને પણ તેની તસવીરો ખૂબ જ પસંદ આવે છે.
અભિનેત્રી નેહા મલિક તેની બોલ્ડનેસ માટે જાણીતી છે.
તેની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ જાય છે.
ફેન્સ તેની તસવીરોની આતુરતાથી રાહ જોતા હોય છે.
નેહા મલિક પણ તેના ફેન્સ માટે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે.
નેહા મલિકની આ હોટ સ્ટાઈલ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે.
અભિનેત્રી નેહા મલિક પોતાની ગ્લેમરસ સ્ટાઈલથી છવાયેલી રહે છે.
નેહા મલિકની ઈન્સ્ટાગ્રામ પર ઘણી મોટી ફેન ફોલોઈંગ છે.
તેના ઇન્સ્ટા એકાઉન્ટ પર 3.3 મિલિયન ફોલોઅર્સ છે.
નેહા મલિક તેના બોલ્ડ અને હોટ પોઝ માટે જાણીતી છે.