Tap to Read ➤

જિમ આઉટફિટમાં બોલ્ડ અંદાજમાં સ્પોટ થઈ નેહા શર્મા.

નેહા શર્મા ઘણી વખત જિમ બહાર જોવા મળે છે.
Balkrishna Hadiyal
નેહા શર્મા તેના ફિગર અને ફેશન સ્ટેટમેન્ટને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.
હાલમાં જ નેહા જિમવેરમાં સ્પોટ થઈ હતી.
તેની જિમવેરમાં તસવીરો ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
તસવીરોમાં નેહા શર્મા બ્લેક પેન્ટ સાથે ગ્રીન સ્પોર્ટ્સ બ્રામાં જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નેહા શર્મા તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ડિપનેક બ્રામાં નેહા તેને ક્લિવેજને ફ્લોન્ટ કરી રહી છે.
નેહા શર્મા ડીપનેક સ્પોર્ટ્સ બ્રામાં ફેન્સને ઘાયલ કરી રહી છે.
ફેન્સ પણ તેના આ જિમ લુકના વખાણ કરી રહ્યા છે.
નેહા શર્મા પોતાને ફિટ રાખવા જિમમાં સતત પરસેવો પાડે છે.
નેહા શર્મા તેના લુકમાં ખૂબ જ હોટ અને સેક્સી લાગે છે.
નેહા કેમેરા સામે સ્માઈલ આપીને ફોટો ક્લિક કરાવે છે.