Tap to Read ➤

ગ્રીન ચોલીમાં કમાલની ખૂબસુરત લાગી રહી છે નોરા ફતેહી.

નોરા ફતેહી તેના ગ્લેમરસ અંદાજથી ફેન્સને ઘાયલ કરતી રહે છે.
Balkrishna Hadiyal
હાલમાં જ નોરા લાઈટ ગ્રીન લહેંગા ચોલીમાં કેમેરામાં કેદ થઈ હતી.
આ લુકમાં નોરા કમાલની ખૂબસુરત લાગી રહી છે.
તેની તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
લહેંગા ચોલીમાં નોરાનો આ અવતાર સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
નોરા ફતેહી ગ્રીન એમ્બ્રોઇડરી લહેંગામાં ગ્લેમરસ લાગી રહી છે.
નોરા ફતેહી ડીપ નેક ચોલી સાથે તેના ક્લીવેજને ફ્લોન્ટ કરી રહી છે.
આ લુકમાં નોરા તેના કર્વી ફિગરને પણ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં નોરા ફતેહીના સિમ્પલ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
ફેન્સ નોરાનો આ અવતાર જોઈને ઘાયલ થઈ રહ્યા છે.
અભિનેત્રી આ આઉટફિટમાં અદ્ભુત લાગી રહી છે.
અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
નોરા ફતેહીના દરેક અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવે છે.
નોરા તેના આઈટમ સોંગથી ફેન્સના દિલો પર રાજ કરે છે.
ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો નોરા ફતેહીના ફેન્સની ધડકનો વધારતી રહે છે.
પૈપારાઝી સતત નોરા ફતેહી પર નજર રાખે છે.
નોરાની દરેક સ્ટાઈલ અને અંદાજને કેમેરામાં કેદ કરતા રહે છે.
સોશિયલ મીડિયા પર તેની તસવીરો ફેન્સને પસંદ આવે છે.
ફેન્સ તેની તસવીરો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યાં છે.
નોરા ફતેહી ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેનું આઈટમ સોંગ ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે.
આ ગીતમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા જોવા મળશે.
નોરા ફતેહીએ ફિલ્મોમાં અભિનયથી પણ પોતાને સાબિત કરી છે.
નોરા એબીસીડી, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, સત્યમેવ જયતે 2 જેવી ફિલ્મોમાં જોવા મળી છે.