Tap to Read ➤

ગોલ્ડન ફોન સાડીમાં કમાલની ખૂબસૂરત લાગી રહી છે નોરા ફતેહી.

નોરા ફતેહી હોટ એન્ડ ગ્લેમરસમાં ઝલક દિખલા જાના સેટ પર પહોંચી હતી.
Balkrishna Hadiyal
નોરા ફતેહી તેના હોટ એન્ડ બોલ્ડ અંદાજ માટે જાણીતી છે.
નોરા આ દિવસોમાં ઝલક દિખલા જાને જજ કરી રહી છે.
ઝલક દિખલા જા ના સેટ પર નોરા સાડીમાં જોવા મળી હતી.
ફોટોમાં નોરા ગોલ્ડન ફોન કલરની સાડી પહેરેલી જોઈ શકાય છે.
નોરા ફતેહી ડીપ નેક બ્લાઉઝ સાથે તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરે છે.
સાડીમાં નોરા કમાલની ગ્લેમરસ લાગી રહી છે.
પૈપારાઝીએ નોરા ફતેહીને ઝલક દિખલા જા 10 ના સેટ પર કેમેરામાં કેમેરામાં કેદ કરી હતી.
આ લુકમાં નોરા કમાલની ખૂબસૂરત લાગી રહી હતી.
નોરા ફતેહીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
સ્ટાઈલ અને હોટ લુકના કારણે નોરા સતત ચર્ચામાં રહે છે.
તેની તસવીરો જોઈને ફેન્સ વખાણ કરી રહ્યા છે.
તેનો આ અંદાજ ફેન્સને ખૂબ પસંદ આવી રહી છે.
જેમાં અભિનેત્રી અદભૂત લાગી રહી છે.
નોરા ફતેહીના ઠુમકા તેના ફેન્સનો પરસેવો છોડાવી રહ્યા છે.
તેના દરેક આઈટમ સોંગ લોન્ચ થતા જ હિટ થઈ જાય છે.
નોરા ફતેહી ટૂંક સમયમાં આગામી ફિલ્મ 'થેંક ગોડ'માં જોવા મળશે.
આ ફિલ્મમાં તેનું આઈટમ સોંગ 'માણિકે' ખૂબ લોકપ્રિય થઈ રહ્યું છે.
નોરાની લેટેસ્ટ તસવીરો ફેન્સને ઘાયલ કરી રહે છે.
નોરા ફતેહીએ આઈટમ નંબર સિવાય બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
નોરા ફતેહી એબીસીડી, ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા, સત્યમેવ જયતે 2 માં જોવા મળી છે.
નોરા ફતેહીની ઇન્સ્ટાગ્રામ પર મોટી ફેન ફોલોઇંગ છે.
ઇન્સ્ટા પર તેના 42.7 મિલિયન ફોલોઅર્સ છે.