Tap to Read ➤

બોડીકોન ડ્રેસમાં બ્રાલેસ થઈ રસ્તા પર પોઝ આપતી જોવા મળી નોરા ફતેહી.

નોરા ફતેહી બોડીકોન ડ્રેસમાં કમાલની બોલ્ડ લાગે છે.
Balkrishna Hadiyal
નોરા ફતેહીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
આ ફોટોમાં નોરા યલો બોડીકોન ડ્રેસમાં જોવા મળી રહી છે.
નોરા ફતેહી ગોરેગાંવમાં પેપ્સના કેમેરામાં કેદ થઈ હતી.
નોરાનો આ ડ્રેસ માત્ર આગળ અને પાછળ બન્ને તરફથી ખુલ્લો છે.
અહીં નોરાએ કેમેરા સામે એક પછી એક ઘણા પોઝ આપ્યા હતા.
તસવીરોમાં નોરાને જોઈને સ્પષ્ટ થાય છે કે તેને ડ્રેસ બ્રાલેસ પહેર્યો છે.
ડિપનેક ડ્રેસમાં નોરા ક્લિવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.
નોરાનો આ ડ્રેસ સ્ટ્રેપી છે.
તેની પાછળની બાજુએ ડ્રેસમાં મોટો કટ છે.
ડ્રેસની બેકસાઇડમાં મોટા કટને કારણે નોરાના અસહજ દેખાતી હતી.
નોરા વારંવાર ડ્રેસને આગળથી પાછળ ખેંચતી જોવા મળી હતી.
નોરાનો આ ડ્રેસ એકદમ સ્કીન-ટાઈટ હતો.
જેનાથી નોરાને ચાલવામાં પણ તકલીફ પડતી હતી.
આ વાતનો અંદાજ ફોટો જોઈને જ લગાવી શકાય છે.
નોરા ફતેહીની ડ્રેસિંગ સેન્સથી ફેન્સ ઘાયલ થતા રહે છે.
નોરા જ્યારે પણ કેમેરા સામે આવે છે ત્યારે તે નવા ગોલ સેટ કરે છે.
નોરાની ડ્રેસિંગ સેન્સ ફેન્સનો પરસેવા છોડાવે છે.
આ પહેલા નોરા રેડ બોડિકોન ડ્રેસમાં જોવા મળી હતી.
આ ડ્રેસમાં નોરાએ ક્લિવેજ ફ્લોન્ટ કરતા પોઝ આપ્યા હતા.
નોરાનો આ ડ્રેસ પણ થાઈ હાઈ હતો.
નોરા આ ડ્રેસમાં તેના સેક્સી લેગ્સ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી.