Tap to Read ➤

સ્ટાઈલિશ અંદાજમાં એરપોર્ટ પર સ્પોટ થઈ નોરા ફતેહી.

નોરા ફતેહી તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી.
Balkrishna Hadiyal
મુંબઈ એરપોર્ટ પર નોરા ફતેહી પૈપ્સના કેમેરામાં કેદ થઈ હતી.
નોરાનો આ એરપોર્ટ લુક ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
નોરા ફતેહીનો આ લેટેસ્ટ લુક સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યો છે.
લેટેસ્ટ તસવીરોમાં નોરા ફતેહીનો અવગ જ સ્વેગ જોવા મળી રહ્યો છે.
અહીં નોરા બ્લેક બ્રાલેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે.
નોરાએ જેકેટ અને સ્લાઇડર્સથી પોતાનો એરપોર્ટ લુક પૂર્ણ કર્યો છે.
નોરા ફતેહીના ડાર્ક આઈ મેકઅપની પણ ખૂબ ચર્ચા થઈ રહી છે.
નોરા ફતેહી તેના બોલ્ડ ડાન્સ મૂવ્સ માટે જાણીતી છે.
નોરા ફતેહીએ તેના ડાન્સની બોલિવૂડમાં ડંકો વગાડ્યો છે.
નોરા હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
નોરાના દરેક બોલ્ડ લુક હેડલાઈન્સમાં છવાઈ જાય છે.
સોશિયલ મીડિયા પર નોરાના લાખો ફોલોઅર્સ છે.
નોરા પણ સોશિયલ મીડિયા પર સતત એક્ટિવ રહે છે.
નોરા આ દિવસોમાં રિયાલિટી શો ઝલક દિખલા જા 10માં જજ છે.
તે આગામી ફિલ્મ 100 પર્સન્ટ માટે પણ ચર્ચામાં છે.
આ ફિલ્મમાં અભિનેત્રી લીડ રોલમાં છે.