Tap to Read ➤

સ્ટાઈલિસ્ટ અંદાજમાં સ્પોટ થઈ નોરા ફતેહી.

નોરા ફતેહી મુંબઈના અંધેરી વિસ્તારમાં સ્પોટ થઈ હતી.
Balkrishna Hadiyal
Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit, sed do eiusmod tempor incididunt ut labore et dolore magna aliqua. Netus et malesuada fames ac turpis. Ornare aenean euismod elementum nisi quis eleifend quam adipiscing vitae.
ફોટોમાં નોરા કાતિલ સ્માઈલ આપીને ફેન્સ દિલ જીતી રહી છે.
નોરા ફતેહી અહીં ક્રોપ ટોપ અને લેગિંગ્સમાં જોવા મળી હતી.
ક્રોપ ટોપ અને લેગિંગ્સ સાથે નોરા જેકેટમાં સ્ટાઈલિસ્ટ લાગતી હતી.
ફોટોમાં નોરા ફતેહી કમાલની ખૂબસુરત લાગી રહી છે.
નોરા ફતેહીએ હેન્ડ બેગ સાથે ઘણા પોઝ આપ્યા હતા.
નોહ ફતેહીની સ્ટાઈલ તેના ચાહકોને પસંદ આવી હતી.
નોરા ફતેહીના આ અંદાજના ફેન્સ વખાણ કરી રહ્યા છે.
નોરા તેના ફોટોને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થઈ રહી છે.
ટ્રોલ્સ નોરાની ચાલવાની સ્ટાઈલને લઈને ટ્રોલ કરી રહ્યા છે.
નોરા ફતેહીએ હાથ ઉંચા કરીને અભિવાદન કર્યું હતું.
નોરા ફતેહીની આ સ્ટાઈલ ફેન્સને ઘાયલ કરી રહ્યો છે.