Tap to Read ➤

દરિયા કિનારે બિકિનીમાં ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી પૂનમ પાંડે.

પૂનમ પાંડે તેના બોલ્ડ અંદાજને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.
Balkrishna Hadiyal
હવે પૂનમ પાંડેએ ફરીથી તેની હોટ બિકિની તસવીરો શેર કરી છે.
લેટેસ્ટ ફોટોમાં પૂનમ દરિયા કિનારે ચીલ કરતી જોવા મળી છે.
આ ફોટો પૂનમે બેંગકોંગથી શેર કર્યા છે.
ફોટોમાં પૂનમ પાંડે યલો બિકીનીમાં દરિયા કિનારે પોઝ આપી જોવા મળી રહી છે.
લેટેસ્ટ ફોટોમાં પૂનમ પાંડે બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.
પૂનમ પાંડેના ખુલ્લા વાળ તેને હોટ એન્ડ બોલ્ડ બનાવી રહ્યા છે.
પૂનમ પાંડે પણ સમયે સમયે તેના ફેન્સ માટે બોલ્ડ બિકીની ફોટો શેર કરતી રહે છે.
ફેન્સ પર પૂનમના દરેક ફોટોની આતુરતાથી રાહ જોવે છે.
ફેન્સ તેના હોટ એન્ડ ગ્લેમરસ અંદાજના દિવાના છે.
પૂનમનું ઈન્સ્ટા એકાઉન્ટ હોટ એન્ડ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.
ફેન્સને પૂનમના દરેક બોલ્ડ લુક ખુબ જ પસંદ આવે છે.
તેની કાતિલ અદાઓ ફેન્સને ઘાયલ કરતી રહે છે.
પૂનમ પાંડે ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.
પૂનમ પાંડેએ હિન્દી ઉપરાંત દક્ષિણ અને ભોજપુરી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.
પૂનમ પાંડેએ રિયાલિટી શોમાં પણ કામ કર્યું છે.
પૂનમ પાંડે 'ખતરો કો ખિલાડી 4'માં જોવા મળી હતી.
આ સિવાય તે OTT શો 'લોક અપ'માં જોવા મળી હતી.
પૂનમ પાંડે આ દિવસોમાં તેના નવા ગીત 'તેરે જિસ્મ સે'ને લઈને ચર્ચામાં છે
કરણવીર બોહરા 'તેરે જિસ્મ સે' ગીતમાં પૂનમ પાંડે સાથે જોવા મળે છે.