Tap to Read ➤

ફોટોશૂટ માટે વધુ એક વખત ટોપલેસ થઈ પૂનમ પાંડે.

પૂનમ પાંડે બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
Balkrishna Hadiyal
હવે પૂનમ પાંડેની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
આ ફોટોમાં પૂનમ પાંડે ખૂબ જ બોલ્ડ પોઝ આપતી જોવા મળી રહી છે.
પૂનમ પાંડેની આ તસવીરો ચાહકોને ઘણી પસંદ આવી રહી છે.
પૂનમ પાંડેએ શર્ટ પહેર્યો છે અને તેને ખભાથી નીચે સરકાવી રહી છે.
પૂનમ પાંડે પોતાના હાથથી બોડીને કવર કરી રહી છે.
પૂનમ પાંડેએ અલગ-અલગ એંગલથી તસવીરો ક્લિક કરાવી છે.
આ તસવીરોમાં તેનો બોલ્ડ અંદાજ જોવા મળી રહ્યો છે.
પૂનમ પાંડે અલગ અલગ પોઝમાં કેમેરા સામે પોઝ આપી રહી છે.
પૂનમ પાંડેની આ અદાઓ પર ફેન્સ ફિદા થઈ રહ્યા છે.
પૂનમ પાંડેને સોશિયલ મીડિયા પર લાખો લોકો ફોલો કરે છે.
પૂનમના ફોટો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.
પૂનમ પાંડે અવારનવાર પોતાના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
પૂનમ પાંડે ઘણીવાર તેના બોલ્ડ ફોટાઓને કારણે ટ્રોલ થાય છે.
જો કે, પૂનમ પાંડે ટ્રોલ્સને ક્યારેય બહુ ભાવ આપતી નથી.
પૂનમ પાંડે કેટલીક ફિલ્મોમાં જોવા મળી છે.
પૂનમ પાંડે આ વર્ષે બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના ઓટીટી શો 'લોક અપ'માં જોવા મળી હતી.
પૂનમ પાંડેનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બોલ્ડ ફોટોથી ભરેલુ છે.