Tap to Read ➤

બિકીની પહેરી પાણી વચ્ચે જલપરી લાગી રહી છે પ્રિયા પ્રકાશ.

પ્રિયા પ્રકાશે તાજેતરમાં જ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટો શેર કર્યા છે.
Balkrishna Hadiyal
મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વરિયર આ દિવસોમાં વેકેશન મોડમાં જોવા મળી રહી છે.
બીચ પર બિકીનીમાં પોઝ આપીને પ્રિયા પ્રકાશ વરિયરે લોકોની નજર પોતાના તરફ ખેંચી છે.
પ્રિયા પ્રકાશ વેકેશનની દરેક ક્ષણને કેદ કરી રહી છે.
પ્રિયા પ્રકાશે બીચ પર એક કરતા વધુ પોઝ આપ્યા છે.
આ સુંદર તસવીરો શેર કરતી વખતે પ્રિયા પ્રકાશે કેપ્શનમાં બીચ સંબંધિત ઘણી બધી ઈમોજી શેર કરી છે.
પ્રિયાની આ તસવીરો જોઈને તેના ફેન્સ તેને જલપરી કહી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેના 7.2 મિલિયન ફોલોઅર્સ છે.
હાલમાં જ શેર કરવામાં આવેલી તસવીરોમાં પ્રિયા પ્રકાશ ખૂબ જ ગ્લેમરસ લાગી રહી છે.
વાઈરલ થયેલી આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે.
અભિનેત્રીની સ્ટ્રોંગ ફેન ફોલોઈંગ જોવા મળી રહી છે.
વિંક ગર્લ તરીકે જાણીતી પ્રિયા પ્રકાશ વરિયર તેના એક વીડિયો દ્વારા ઈન્ટરનેટ પર રાતોરાત છવાઈ ગઈ હતી.