Tap to Read ➤

કેવો રહેશે તમારો આજનો દિવસ

માનસિક શાંતિ, મિલન-મુલાકાત માટે તમે તત્પર છો? જાણો કયા જાતકનો આજનો દિવસ કેવો રહેશે...
Kalpesh Kandoriya
આપની માનસિક સ્થિતિને સ્વસ્થ રાખવા સમાધાનવૃત્તિ જરૂરી, નાણાભીડ વર્તાય, મિલન-મુલાકાત પળે.
મેષ
દ્રઢ નિશ્ચય અને યોગ્ય પરિશ્રમ વધતાં નસીબ સફળતાનું સૂત્ર બની રહેશે. તબિયત સાચવજો.
વૃષભ
મનગમતી પ્રવૃત્તિઓ અને મિલન-મુલાકાત અંગે સાનુકૂળતા, પ્રવાસ ફળે, ખર્ચનો પ્રસંગ.
મિથુન
આપની કામગીરીઓનો બોજ વધતો જણાય, ટેન્શન રાખ્યા વિના થાય તે ખરું એ ભાવ જરૂરી, પ્રવાસમાં વિઘ્ન.
કર્ક
આર્થિક બાબતો હલ થતી જણાય, મહત્વની કામગીરી અંગે સાનુકૂળ તક, મિલન- મુલાકાત.
સિંહ
અપેક્ષાઓ મુજબ સંજોગો સર્જાય નહીં તેમ છતાં કર્મફળ જરૂરી ઈષ્ટ જણાય, અણધારી તક સર્જાય.
કન્યા
કોઈની ઈર્ષ્યાનો ભોગ ન બની જવાય તે જોજો, સંયમ અને સ્વસ્થતા જરૂરી, કાર્ય સફળતાની તક.
તુલા
કોઈની ઈર્ષ્યાનો ભોગ ન બની જવાય તે જોજો, સંયમ અને સ્વસ્થતા જરૂરી, કાર્ય સફળતાની તક.
તુલા
પરિસ્થિતિ વણસી ન જાય તે માટે જાગૃત રહેજો. આર્થિક ભીંસમાંથી બહાર આવવાની દિશા સૂઝે, સ્વજનની મદદ.
વૃશ્ચિક
બીજાઓ પર આધારિત રહેવા કરતાં જાત મહેનત જિંદાબાદ અગત્યની સમજવી. સ્નેહી મિત્રથી સમાધાન, લાભ.
ધન
સામાજિક કાર્ય હાથ ધરી શકશો, માન-સમ્મન, ઈનામની આશા, વ્યર્થ, સ્વજનની લાગણીને ઠેસ ન પહોંચે તે જોવું.
મકર
પ્રવૃત્તિમય અને વ્યસ્ત રહી ટેન્શન અને ચિંતા મુક્ત થઈ શકશો, ખર્ચ વધવા ન દેશો, મિત્રથી સંવાદિતા સર્જી શકશો.
કુંભ
તમારા પ્રયત્નોનું મીઠું ફળ ચાખવા ઈંતજાર જરૂરી જણાશે. વિરહમાં તડપતા હશો તો મધુર મિલનની આશા વ્યર્થ.
મીન