Tap to Read ➤

આજનું રાશિફળ- 26 એપ્રિલ 2022

આજ તમારા પર ગણેશજીની કૃપા રહેશે કે કેમ? તમને ધન લાભ થશે કે કેમ જાણો તમારું રાશફળ.
કાર્યભાર, જવાબદારીનો બોજ વધે, કૌટુંબિક વાતાવરણ ડહોળાય નહીં તે જોજો
મેષ
વિઘ્ન બાદ, કાર્ય સફળતા, ખર્ચનો પ્રસંગ, વિવાદનો પ્રસંગ, તબિયત સુધરતી લાગે.
વૃષભ
સામાજિક કાર્યમાં પ્રગતિ, સ્નેહીથી મદદ, નાણાકીય ચિંતા હળવી બને, શત્રુભય દૂર થાય.
મિથુન
મનની મૂંઝવણો અનુભવાય, આવક ઓછી, જાવક વધે તેવી સ્થિતિ, સાંસારિક સમસ્યા દેખાય.
કર્ક
મહત્વના કામકાજોમાં પ્રગતિ, આર્થિક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે.
સિંહ
સાનુકૂળ સંજોગ, અગત્યના કાર્યો અંગે સફળતાની તક અવરોધ દૂર થાય.
કન્યા
આપના પ્રયત્નો ફળે, પ્રવાસ મજાનો, સ્નેહી સ્વજનનો સહકાર ખર્ચ રહે.
તુલા
લાભની તક, કૌટુંબિક સમસ્યા નિવારાય, તબિયત નરમગરમ.
વૃશ્ચિક
તણાવ દૂર થાય, અગત્યના સંબંધોથી લાભની આશા ફળે, ગૃહજીવનના કામ થાય.
ધન
આવક સામે ખર્ચા વધતા જણાય, આરોગ્ય નરમ બને, તણાવ અનુભવાય.
મકર
અણધારી તક મળતાં સફળતા, લાભ જણાય, સંતાન-સ્વજનથી સાનુકૂળતા.
કુંભ
યશ, માન, સહકાર, ઉન્નતિ અને વ્યવસાયિક કે અન્ય કામકાજો અંગે સફળતા.
મીન