Tap to Read ➤

આજનું રાશિફળ- 28 એપ્રિલ 2022

કેવો રહેશે તમારો આજનો દિવસ, કઈ કઈ રાશિના જાતકોને થશે ધન લાભ, જાણો...
Balkrishna Hadiyal
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
કૌટુંબિક અને નાણાકીય સમસ્યા હશે તો સૂલઝાવી શકાય, ખર્ચના પ્રસંગો આવે
મેષ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
મનોવેદના વ્યથા દૂર થાય, આશાસ્પદ પ્રસંગ સર્જાય, સ્વજનનો સહકાર મળે.
વૃષભ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
માનસિક સ્વસ્થતાને સમતોલન રાખીને આયોજન કરવાથી વધુ સારું ફળ મળતું લાગે.
મિથુન
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
અંગત મૂંઝવણ વધતી લાગે, નાણાભીડ અનુભવાય, ક્લેશ અટકાવજો.
કર્ક
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
અગત્યની પ્રવૃત્તિ અંગે સંજોગો સાનુકૂળ થાય, સ્નેહી સંબંધીથી મિલન.
સિંહ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
લાભદાયી કાર્ય રચના થઈ શકે, પ્રતિકૂળતા દૂર થવા લાગે, પ્રવાસ ફળે.
કન્યા
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આપની અગત્યની કોઈ બાબતનો હલ, ઉકેલ શોધી શકશો, કૌટુંબિક સંવાદિતા રાખજો.
તુલા
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આપના મન પર બોજ હળવો થાય, નાણાભીડનો ઉપાય જડે.
વૃશ્ચિક
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
નોકરીમાં વ્યવસાયિક પ્રશ્નો અંગેની મૂંઝવણનો ઉપાય મળે, ચિંતા હળવી બને.
ધન
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આર્થિક સમસ્યામાંથી બહાર આવી શકશો, તબિયત સાચવી લેજો, ખર્ચ વધે.
મકર
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
આપના મનોરથો અધૂરા રહેતાં જણાય, કૌટુંબિક ક્લેશ દૂર કરજો, નાણાભીડ.
કુંભ
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
મહત્વની કામગીરી માટે સાનુકૂળતા, સ્નેહી, મિત્રની મદદ, પ્રવાસમાં વિલંબ.
મીન