Tap to Read ➤

આજનું રાશિફળઃ 29 એપ્રિલ

આજે કેવો રહેશે તમારો દિવસ, શું ધન લાભ થશે કે નહીં, સમસ્યાઓનું સમાધાન થશે કે કેમ! જાણો...
Kalpesh Kandoriya
અગત્યની તકોનો ઉપયોગ કરીને સફળતાના પગથિયાં ચઢી શકશો, ગૃહક્લેશ અટકાવી શકશો, ખર્ચા વધતા લાગે.
મેષ
આપની ગૂંચવાયેલી સમસ્યાઓને હલ કરવાનો માર્ગ મળે, સંજોગો સુધરતા લાગે, તબિયત સચવાતી જણાય.
વૃષભ
સામાજિક કૌટુંબિક ક્ષેત્રે સંવાદિતા, પ્રસન્નતા સર્જી શકશો, વિરોધી પાછા પડતા લાગે, નાણાભીડ જણાય.
મિથુન
પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર આવી શકાય, ખર્ચ ખરીદી વધે નહીં તે જોજો, ગૃહવિવાદ બાદ પ્રસન્નતા.
કર્ક
ધાર્યા કામમાં વિલંબ જણાય, આપની કૌટુંબિક સમસ્યા સૂલઝાવી શકશો, આનંદદાયી પ્રસંગ માણી શકશો.
સિંહ
આપના હેતુને સિદ્ધ કરવાની તક જોવા મળે, અગત્યના પ્રશ્નો હલ કરી શકાય, પ્રવાસ, મુલાકાત ફળદાયી બને.
કન્યા
આપના મનની અશાંતિ, અજંપો દૂર થાય, સાનુકૂળ સંજોગો આવતા લાગે.
તુલા
આવક કરતાં જાવક વધતી લાગે, ગૃહજીવનમાં ગેરસમજો નિવારવી પડે, પ્રવાસ મજાનો.
વૃશ્ચિક
આપના અગત્યના કામકાજ અંગે પ્રગતિ જણાય, સ્નેહી સ્વજનનો સહકાર રહે, ખર્ચ વધે.
ધન
લાભદાયી કાર્યરચનાના સંજોગ આવતા જણાય, સામાજિક કાર્ય થઈ શકે, આરોગ્ય ચિંતા.
મકર
આપના ઉતાવળા અને ગણતરી બહારના પગલાં અટકાવજો, સામાજિક કાર્ય થાય, નાણાભીડ.
કુંભ
ધીમે ધીમે આપની પ્રગતિનો માર્ગ ખૂલતો જણાય, મનની મુરાદ બર આવતાં વિલંબ જણાય.
મીન