Tap to Read ➤

ઈન્ડો વેસ્ટર્ન આઉટફીટમાં સ્ટનિંગ લાગી રહી છે રિયા ચક્રવર્તી!

દિવાળી પર રિયા બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
Balkrishna Hadiyal
હાલમાં રિયા ઇન્ડો વેસ્ટર્ન લુકમાં જોવા મળી હતી.
રિયા ચક્રવર્તીએ દિવાળી પર તેની સ્ટાઇલિશ તસવીરો શેર કરી હતી.
આ ફોટોમાં રિયા વ્હાઈટ અને યલો ઈન્ડો વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળી હતી.
આ લુકમાં રિયા ચક્રવર્તી તેના ટોન્ડ લેગ્સ ફ્લોન્ટ કરી રહી છે.
ફોટોમાં રિયા લાઇટ મેકઅપ સાથે મોટી ઇયરિંગ્સ કેરી કરી છે.
ખુલ્લા વાળમાં રિયા એકદમ સ્ટાઈલિસ્ટ લાગી રહી છે.
આ લુકમાં રિયા એકદમ સ્ટનિંગ લાગી રહી હતી.
રિયા ચક્રવર્તી સોશિયલ મીડિયા પર હોટ એન્ડ બોલ્ડ ફોટો શેર કરતી રહે છે.
ફેન્સને રિયાના દરેક બોલ્ડ અવતાર ખૂબ જ પસંદ આવે છે.
રિયા ચક્રવર્તી આજકાલ ફિલ્મોમાં ઓછી જોવા મળે છે.
રિયા ચક્રવર્તી દરેક આઉટફિટમાં સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે.
રિયા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવાનો કોઈ મોકો છોડતો નથી.