Tap to Read ➤

ગ્લેમરસ અંદાજમાં બિકીની પહેલી પૂલમાં ઉતરી સાક્ષી ચોપરા.

રામાનંદ સાગરની પૌત્રી સાક્ષી ચોપરાએ ફરી એકવાર તેના ફોટા શેર કર્યા છે.
Balkrishna Hadiyal
તાજેતમાં સાક્ષી ચોપરા બિકીની પહેરેલી જોવા મળી હતી.
સાક્ષી ચોપરાની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
સાક્ષીની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે.
સાક્ષી ચોપરાની બોલ્ડ સ્ટાઇલ લોકોમાં ચર્ચાનો વિષય બની રહે છે.
સાક્ષી અવારનવાર તેના હોટ ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
સાક્ષીના ફોટો ઝડપથી વાયરલ થઈ જાય છે.
આ ફોટોમાં સાક્ષી ચોપરા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
આ દરમિયાન તેની અદાઓ એવી છે કે ફેન્સ માટે નજર હટાવવી મુશ્કેલ થઈ રહી છે.
સાક્ષી ચોપરના ફોટો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહ્યા છે.
સાક્ષી ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે.
આ તસવીરોમાં સાક્ષી ચોપરા બિકીની પહેરેલી જોવા મળી રહી છે.
સાક્ષી ચોપરા તેના લેટેસ્ટ ફોટોઝમાં બિકીની પહેરીને એન્જોય કરતી જોવા મળે છે.
સાક્ષી ચોપરાની બોલ્ડ સ્ટાઈલ લોકોનું ધ્યાન ખેંચી રહી છે.
સાક્ષી ચોપરાના ચાહકોએ તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે અને ફોટાને લાઇક કર્યા છે.
સાથે જ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે સાક્ષી ચોપરાને ટ્રોલ પણ કરી રહ્યા છે.
સાક્ષી ચોપરાને તેના ડ્રેસિંગ સેન્સ માટે લોકો વારંવાર ટ્રોલ કરે છે.
લોકો કહે છે કે સાક્ષી ચોપરાના દાદાએ રામાયણ બનાવી હતી અને તે આ રીતે બોલ્ડ લાઈફ છે.
સાક્ષી ચોપરા માટે આ પહેલીવાર નથી જ્યારે તેણે આવી બોલ્ડ તસવીરો શેર કરી હોય.
સાક્ષી ચોપરાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લગભગ 6 લાખ લોકો ફોલો કરે છે.
સાક્ષી ચોપરાના ફોટા આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.
સાક્ષી ચોપરાએ વિદેશમાં અભ્યાસ કર્યો છે અને તે પશ્ચિમી સંસ્કૃતિને વધુ અનુસરે છે.
સાક્ષી ચોપરા મોડલિંગની સાથે સિંગિંગ પણ કરે છે.
સાક્ષી ચોપરાના ગીતો ખૂબ પસંદ આવે છે
સાક્ષી ચોપરા તેની યુટ્યુબ ચેનલ પર તેના ગીતોના વીડિયો શેર કરે છે.