Tap to Read ➤

રેડ સાડીમાં અપ્સરા બનીને પાર્ટીમાં પહોંચી શર્વરી વાઘ.

શર્વરી રેડ સાડીમાં કમાલની ખૂબસુરત લાગી રહી હતી.
Balkrishna Hadiyal
શર્વરી વાઘ રેડ સાડી પહેરીને મનીષ મલ્હોત્રાની દિવાળી પાર્ટીમાં પહોંચી હતી.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
શર્વરીએ તેના આ સાડી લુકના ફોટો ફેન્સ સાથે શેર કર્યા છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
બોલ્ડ લુકમાં જોવા મળતી શર્વરી વાઘ દિવાળી પર ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ફોટોમાં શર્વરી લાલ સાડીમાં ધૂમ મચાવતી જોવા મળી રહી છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
અભિનેત્રીએ સેટલ મેકઅપ અને સુંદર નેકપીસ સાથે આ લુક કમ્પ્લીટ કર્યો છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
અભિનેત્રીએ તેના આ લુકથી મહેફિલ લૂંટી લીધી હતી.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
તેની આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
શર્વરી વાઘે આ તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
ફેન્સ પણ અભિનેત્રીના આ લુકના ખૂબ વખાણ કરી રહ્યા છે.
Created by potrace 1.15, written by Peter Selinger 2001-2017
શર્વરીના ફોટોને ફેન્સ લાઈક અને શેર કરી રહ્યા છે.