Tap to Read ➤

સ્લીવલેસ બ્લાઉઝ સાથે સાડીમાં મહેફિલ લૂંટતી જોવા મળી સુહાના ખાન.

સુહાના આ દિવસોમાં બોલિવૂડની પાર્ટીઓમાં છવાઈ રહી છે.
Balkrishna Hadiyal
સુહાના ખાન પીચ કલરની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
અભિનેત્રીએ સાડી સાથે સ્લીવલેસ બ્લાઉઝ પહેર્યું છે.
સુહાના લાઇટ મેકઅપ અને ડીપ નેકલાઇન બ્લાઉઝમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.
સુહાના ખાને પહેરેલી સાડી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરવાાં આવી છે.
સુહાના ખાન દિવાળી પાર્ટીમાં ગોલ્ડન સાડીમાં જોવા મળી હતી.
સુહાનાએ તેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
સુહાના ખાનનો સાડી લુક વાયરલ થઈ રહ્યો છે.
ફેન્સને સુહાનાનો સાડી લુક ખૂબ જ પસંદ આવી રહ્યો છે.
સુહાના ખાનને તેની મા ગૌરી ખાને સાડી પહેરવામાં મદદ કરી રહી છે.
સુહાના આ સાડીમાં કમાલની સુંદર લાગી રહી છે.
મનીષ મલ્હોત્રાએ પણ સુહાનાનો સાડી લુક શેર છે.
મનીષ મલ્હોત્રાએ ગૌરીને ટેગ કરતા લખ્યું કે તમે સુહાનાને ખૂબ જ સરસ સાડી પહેરાવી છે.
સુહાના ખાન સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.
સુહાના ખાન ઝોયા અખ્તરની નેટફ્લિક્સ ફિલ્મ ધ આર્ચીઝથી ડેબ્યૂ કરવા જઈ રહી છે.