Tap to Read ➤

પિંક બિકિનીમાં કમાલ લાગી રહી છે સુરભિ ચંદાના.

સુરભી ચંદનાએ તેના લેટેસ્ટ બિકિની ફોટો શેર કરી મહેફિલ લૂંટી છે.
Balkrishna Hadiyal
સુરભી હાલ બ્રેક લઈને સુરભી વેકેશન માટે થાઈલેન્ડ પહોંચી છે.
સુરભીએ થાઈલેન્ડની પોતાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટામાં સુરભીએ પિંક બિકીની પહેરી છે.
સુરભીએ શેર કરેલા આ ફોટોઝ ખૂબ જ બોલ્ડ છે.
આ તસવીરોમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી છે.
સુરભીના આ ફોટા તેના ચાહકોની સાથે-સાથે અનેક સેલિબ્રિટીઓએ પણ ખૂબ જ પસંદ કર્યા છે.
સુરભી ચંદના કલર્સ ટીવી સિરિયલ શેરદિલ શેરગિલમાં એક અલગ પાત્રમાં જોવા મળી રહી છે.
એક બિઝનેસ વુમનનું તેનું પાત્ર ફેન્સને પસંદ આવી રહ્યું છે.
સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે.
તેના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવે છે.
સુરભિના ફોટો પર કમેન્ટ બોક્સ હાર્ટ ઇમોજીથી ભરેલા જોવા મળે છે.
નાગિન પછી સુરભી જ્યોતિ હવે કલર્સ ટીવીની સીરિયલ 'શેરદિલ શેરગિલ'માં જોવા મળી રહી છે.
આ સિરિયલમાં તેની સાથે ધીરજ ધૂપર પણ સામેલ છે.
સુરભિના ફોટો સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે.